જેમણે વોટ્સએપનું સર્જન કર્યું. બંનેને ફેસબુક અને ટ્વિટરે નોકરી આપવા ઇનકાર કરી દીધો હતો. ઍજ ફેસબુક ઍ વોટ્સએપ ’ને ૧૯ અબજ ડોલર ( ૧ લાખ , ૧૮ હજાર , ૨૭૩ કરોડ)માં ખરીદી લીધી છે.
<<~~~~~ વાત મારા ને તમારા જેવા ની જેને શૂન્યમાંથી સર્જન કરીયુ ~~~~~>>
જેમણે વોટ્સએપનું સર્જન કર્યું. બંનેને ફેસબુક અને ટ્વિટરે નોકરી
આપવા ઇનકાર કરી દીધો હતો. ઍજ ફેસબુક ઍ વોટ્સએપ ’ને ફેસબુકે
૧૯ અબજ ડોલર ( ૧ લાખ , ૧૮ હજાર , ૨૭૩ કરોડ)માં ખરીદી લીધી છે.
જેમણે વોટ્સએપનું સર્જન કર્યું. બંનેને ફેસબુક અને ટ્વિટરે નોકરી આપવા ઇનકાર કરી દીધો હતો.
<~~સંઘર્ષથી સફળતા સુધી: બે વ્યક્તિ જેમણે વોટ્સએપનું સર્જન કર્યું.. જે ફેસબુકે ઍમને નોકરી નોતિ આપી ઍવા બે વ્યક્તિ વાત... ... કે જેમણૅ વિશ્વભરના લોકોને એક તાંતણે જોડવાનું સપનું જોયું અને થયું વોટ્સએપનું સર્જન. ચાલો જાણીએ તેમના વિષે~~>
વોટ્સએપના બે સંસ્થાપક -યુક્રેનના ૩૭ વર્ષના જૈન કૂમ અને ફ્લોરિડાના ૪૨ વર્ષના બ્રાયન એક્ટન. છે. બંને સામાન્ય જીવન જીવવું પસંદ કરે છે. બંનેએ વિશ્વભરના લોકોને એક તાંતણે જોડવાનું સપનું જોયું અને થયું વોટ્સએપનું સર્જન. ચાલો જાણીએ તેમના વિષે...
+++++++++++1. જૈન કૂમ , વોટ્સએપના સહસંસ્થાપક+++++++++
જૈન કૂમનો જન્મ કોમ્યુનિસ્ટ દેશ યુક્રેનના એક નાનકડા ગામમાં થયો હતો. તેમના ઘરમાં વીજજોડાણ પણ નહોતું. પિતા હોસ્પિટલ અને શાળાઓ બનાવતા હતા. યુક્રેનમાં સર્જાયેલા રાજકીય સંકટને કારણે ૧૬ વર્ષની ઉંમરે તેઓ પોતાના માતા સાથે અમેરિકા આવી ગયા. માઉન્ટેન વ્યૂ ,કેલિફોર્નિયામાં સરકારની મદદથી મળેલા બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યા. આજીવિકા માટે તેમને જોરદાર સંઘર્ષ કરવો પડયો. તેઓ રાશનકાર્ડની મદદથી આહારસામગ્રી ખરીદ કરતા હતા.
માતાને કેન્સર થઇ ગયું તો તેમને મળતા ડિસએબિલિટિ એલાઉન્સમાંથી ઘર ચાલવા
લાગ્યું. કૂમ સારું અંગ્રેજી બોલી લેતા હતા , પરંતુ તેમને બિન્દાસ અમેરિકી હાઇલસ્કૂલ ફ્રેન્ડશિપ પસંદ નહોતી. શાળા અભ્યાસમાં અનેક મુસીબતોનો સામનો કર્યો . ૧૮ વર્ષની ઉંમરે જૂના પુસ્તકોના સ્ટોરમાંથી મેન્યુઅલ ખરીદ કરીને કોમ્પ્યુટર નેટવકિગ શીખવું શરૂ કર્યું. તેઓ એક હેકર્સ જૂથ સાથે જોડાઇ ગયા. સેન જોસ સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો તેમ જ અન્સ્ર્ટ એન્ડ યંગમાં સિક્યુરિટી ટેસ્ટરની રાતની નોકરી કરવા લાગ્યા. ત્યાં જ એમની મુલાકાત બ્રાયન એક્ટન સાથે થઇ. બ્રાયન અન્સ્ર્ટ એન્ડ યંગમાં જાહેરખબર સિસ્ટમ પર નજર રાખતા હતા.
લાગ્યું. કૂમ સારું અંગ્રેજી બોલી લેતા હતા , પરંતુ તેમને બિન્દાસ અમેરિકી હાઇલસ્કૂલ ફ્રેન્ડશિપ પસંદ નહોતી. શાળા અભ્યાસમાં અનેક મુસીબતોનો સામનો કર્યો . ૧૮ વર્ષની ઉંમરે જૂના પુસ્તકોના સ્ટોરમાંથી મેન્યુઅલ ખરીદ કરીને કોમ્પ્યુટર નેટવકિગ શીખવું શરૂ કર્યું. તેઓ એક હેકર્સ જૂથ સાથે જોડાઇ ગયા. સેન જોસ સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો તેમ જ અન્સ્ર્ટ એન્ડ યંગમાં સિક્યુરિટી ટેસ્ટરની રાતની નોકરી કરવા લાગ્યા. ત્યાં જ એમની મુલાકાત બ્રાયન એક્ટન સાથે થઇ. બ્રાયન અન્સ્ર્ટ એન્ડ યંગમાં જાહેરખબર સિસ્ટમ પર નજર રાખતા હતા.
+++++++++++2.બ્રાયન એક્ટન , વોટસએપના સહ સંસ્થાપક+++++++++++++
એક વર્ષ બેકાર રહ્યા. બંનેએ ફેસબુકમાં નોકરી માટે વારંવાર અરજી આપી ,પરંતુ નિષ્ફળ રહ્યા. બ્રાયન કહે છે - ' અમે બંને ફેસબુકની રિજેક્ટ ક્લબમાં હતા’ પરંતુ આજે એ જ ફેસબુકે તેમની કંપની ખરીદી છે. એટલું જ નહીં કૂમ ફેસબુકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં પણ છે.કૂમે જાન્યુઆરી ૨૦૦૯માં આઇફોન ખરીદ્યો. તેમને લાગ્યું કે સાત મહિના જૂનો એપ સ્ટોર એપ્સની આખી નવી ઇન્ડસ્ટ્રીને દિશા આપનાર છે.કૂમ પોતાના એક રૂસી મિત્ર એલેક્સ ફિશમેનને મળ્યા અને તેમને એપ બનાવવાના વિચાર વિષે જણાવ્યું. એલેક્સે કૂમને તેનો વિચાર સાકાર કરવા માટે એક આઇફોન ડેવલપર સાથે મુલાકાત કરાવી.
અચાનક કૂમના મગજમાં એક એપનું નામ યાદ આવ્યું - 'વોટ્સ ઓપ ’કેમ કે તેનો સાઉન્ડ 'વોટ્સઅપ’ જેવો છે. તેના એક અઠવાડિયામાં કૂમે ૨૪ ફેબ્રુઆરી ,૨૦૦૯ના રોજ કેલિફોર્નિયામાં કંપની બનાવી -વોટ્સએપ ઇંક.
જે ફેસબુકે અમને નોકરી નોતિ આપી ઍજ ફેસબુક ઍ વોટ્સએપ ’ને ફેસબુકે ૧૯ અબજ ડોલર ( ૧ લાખ , ૧૮ હજાર , ૨૭૩ કરોડ)માં ખરીદી લીધી છે. શૂન્યમાંથી સર્જન કરનાર શ્રી -યુક્રેનના જૈન કૂમ અને ફ્લોરિડાના બ્રાયન એક્ટન. વંદન...
Comments
Post a Comment